Sunday, December 25, 2011

Vaishnav Annakut 2011


SHRINAJI BHAJAN

વંદન કરુ કેશવ કલ્યાણ, શ્રીનાથ વીના ઉદ્ધાર નહી   2
તમે વૈષ્ણવ પર કૃપા કરી, શ્રીનાથ વીના બૅડૉ પાર નહી
મારા મુખ માં આપનુ નામ હજો, મારા હાથ માં આપનુ કામ હજો
મને હરિ ના ભજન માં રંગ હજો, મને વૈષ્ણવ નો સત્સઁગ  હજો
મારી સુરતા માં હો શ્યામ સદા, મને પલ પલ પ્રભુ દીદાર હજો
વંદન કરુ કેશવ કલ્યાણ, શ્રીનાથ વીનાઉદ્ધાર નહી  ૨
મને પ્રાણ થકી વૈષ્ણવ વહાલા , મારા  મનડે મોહન મતવાળા
ચરણે લીયો ને શ્રીજીબાવા ,  શ્રીનાથ મેવાડી મહારાજા
શુભ મંગલ હો શુભ મંગલ હો ,સદભાવ સદા સહાય રહો
વંદન કરુ કેશવ કલ્યાણ શ્રીનાથ વીનાઉદ્ધાર નહી  ૨
હરિ ની હવેલી રૂડી તો લાગે, ધોળ  કિર્તન ની રમઝટ વાગે
પૂષ્ટી નો મારગ પાવન હો , ભક્તિ ને મારગ  માનવ હો
તારો સેવક નીસ દિન ગુણ ગાઍ, દર્શન દેજો શ્રીનાથજી
વંદન કરુ કેશવ કલ્યાણ શ્રીનાથ વીના ઉદ્ધાર નહી   2
તમે વૈષ્ણવ પર કૃપા કરી શ્રીનાથ વીના બૅડૉ પાર નહી
  RAAG:BABUL KI DUAAE
  Chandresh Shah
  704-763-3058

Shrinathji - List Of 2012 Utsavs

List Of 2012 Utsavs
         
Month Date Day Event Of The Month  
         
January 8 Sunday Makarsakranti-Utrayan Monthly satsang
         
February 12 Sunday Rasiya -Utsav Monthly satsang
         
March 11 Sunday Holi Utsav Monthly satsang
         
April 8 Saturaday   Monthly Satsang
April 16 Monday Shri Mahaprabhuji Utsav -Actual Day  
April 21 Saturday Shrinathji Patosav Day Vihar Hall
         
May 13 Sunday   Monthly satsang
         
June 10 Sunday   Monthly satsang
June 23 Saturday Rathyatra Vihar Hall
         
July 8 Sunday Hindola Monthly satsang
         
August 11 Saturday Nand mahotsav Vihar Hall
         
September 9 Sunday Adhik Mas Utasv Monthly satsang
         
October 14 Sunday   Monthly satsang
         
November 18 Sunday Vaishnav Annakut Monthly satsang
         
December 9 Sunday   Monthly satsang
         

હિન્દુધર્મની વિશેષ વિગતો

હિન્દુધર્મની વિશેષ વિગતો
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળસંસ્કારો :
1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3. સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર
(2) હિન્દુધર્મના ઉત્સવો :
1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.
(3) હિન્દુતીર્થો :

ભારતના ચાર ધામ :
1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર

હિમાલય ના ચાર ધામ :
1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ
હિમાલયના પાંચ કેદાર :
1. કેદારનાથ
2. મદમહેશ્વર
3. તુંગનાથ
4. રુદ્રનાથ
5. કલ્પેશ્વર
ભારતની સાત પવિત્ર પુરી :
1. અયોધ્યા
2. મથુરા
3. હરિદ્વાર
4. કાશી
5. કાંચી
6.. અવંતિકા
7. દ્વારિકા
દ્વાદશ જ્યોતિલિંગ :
1. મલ્લિકાર્જુન (શ્રી શૈલઆંધ્રપ્રદેશ)
2. સોમનાથ (પ્રભાસ પાટણગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈનમધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસેગુજરાત)
9. કાશી વિશ્વનાથ (કાશીઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)
અષ્ટવિનાયક ગણપતિ :
1. ઢુંઢીરાજવારાણસી
2. મોરેશ્વર-જેજૂરી
3. સિધ્ધટેક
4. પહ્માલય
5. રાજૂર
6. લેહ્યાદ્રિ
7. ઓંકાર ગણપતિપ્રયાગરાજ
8. લક્ષવિનાયકઘુશ્મેશ્વર
શિવની અષ્ટમૂર્તિઓ :
1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર /ગુજરાતનુંમોઢેરાનું મંદિર
2. ચંદ્રલિંગસોમનાથ મંદિર
3. યજમાન લિંગપશુપતિનાથ (નેપાલ)
4. પાર્થિવલિંગએકામ્રેશ્વર (શિવકાંશી)
5. જલલિંગજંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
6. તેજોલિંગઅરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
7. વાયુલિંગશ્રી કાલહસ્તીશ્વર
8. આકાશલિંગનટરાજ (ચિદંબરમ)
પ્રસિધ્ધ 24 શિવલિંગ :
1. પશુપતિનાથ (નેપાલ)
2. સુંદરેશ્વર (મદુરા)
3. કુંભેશ્વર (કુંભકોણમ)
4. બૃહદીશ્વર (તાંજોર)
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
7. અમરનાથ (કાશ્મીર)
8. વૈદ્યનાથ (કાંગજા)
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
12. એકલિંગજી (રાજસ્થાન)
13. ગૌરીશંકર (જબલપુર)
14. હરીશ્વર (માનસરોવર)
15. વ્યાસેશ્વર (કાશી)
16. મધ્યમેશ્વર (કાશી)
17. હાટકેશ્વર (વડનગર)
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ)
24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)
સપ્ત બદરી :
1. બદરીનારાયણ
2. ધ્યાનબદરી
3. યોગબદરી
4. આદિ બદરી
5. નૃસિંહ બદરી
6. ભવિષ્ય બદરી
7.. વૃધ્ધ બદરી.
પંચનાથ :
1. બદરીનાથ
2. રંગનાથ
3. જગન્નાથ
4. દ્વારિકાનાથ
5. ગોવર્ધનનાથ
પંચકાશી :
1. કાશી (વારાણસી)
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3. ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશીતમિલનાડુ)
5. શિવકાશી
સપ્તક્ષેત્ર :
1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથગુજરાત)
4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરીઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોંઉત્તરપ્રદેશ)
પંચ સરોવર :
1. બિંદુ સરોવર (સિધ્ધપુરગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ)
3. પંપા સરોવર (કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ)
નવ અરણ્ય (વન) :
1. દંડકારણ્ય (નાસિક)
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુરઉત્તરપ્રદેશ)
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્રહરિયાણા)
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્રહરિયાણા)
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્તકાનપુર)
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથત્રિચિનાપલ્લી)
8. અર્બુદારણ્ય (આબુ)
9. હિમવદારણ્ય (હિમાલય)
ચૌદ પ્રયાગ :
1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)

11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)
પ્રધાન દેવીપીઠ :
1. કામાક્ષી (કાંજીવરમ્તામિલનાડુ)
2. ભ્રમરાંબા (શ્રીશૈલઆંધ્રપ્રદેશ)
3. કન્યાકુમારી (તામિલનાડુ)
4. અંબાજી (ઉત્તર ગુજરાત)
5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
10. મંગલાવતી (ગયા-બિહાર)
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)
શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :
1. જ્યોતિષ્પીઠ (જોષીમઠઉત્તરાંચલ)
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરીકર્ણાટક)
5. કામોકોટિપીઠ (કાંજીવરમતામિલનાડુ)
(4) ચાર પુરુષાર્થ :
1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
વૈષ્ણવોપ્રેમને પંચમ પુરુષાર્થ ગણે છે.
(5) ચા આશ્રમ :
1. બ્રહ્મચર્યાશ્રમ
2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ
4. સંન્યાસાશ્રમ
(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાનપરંપરાઓ :
1. યજ્ઞ
2. પૂજન
3. સંધ્યા
4. શ્રાધ્ધ
5. તર્પણ
6. યજ્ઞોપવીત
7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા
9. ગોદાન
10... ગોરક્ષા-ગોપોષણ
11. દાન
12... ગંગાસ્નાન
13... યમુનાપાન
14... ભૂમિપૂજન